by Mehul Patel ✓ · 24 Aug 2021
'કાગડાઓએ તો વાંદરાઓને એવા હેરાન કર્યા કે વાંદરાઓ તો ઉભી પૂંછડીએ ભાગ્યા. અને ફરી પાછા આવ્યા જ નહીં. અને બધા જ પંખીઓ સુખચેનથી રહેવા લાગ્યા, આનંદ કિલ્લોલ કરવા લાગ્યા.'
Loading comments…
Loading comments…