by 'Sagar' Ramolia ✓ · 25 Oct 2021
'ચકલીએ એક ખેતર રાખ્યું. શિયાળાની ઋતુમાં ચકલીએ તો ખેતરમાં ઘઉં વાવ્યા. ઘઉંનું ખૂબ ધ્યાન રાખે. સ્વભાવમાં જ મહેનત ઊતરી આવેલને ! તેથી ખેતરમાં ખૂબ મહેનત કરે. ખેતરમાં વધારાનું નીંદણ તો રહેવા જ ન દે !'
Loading comments…
Loading comments…