by Krishna Agravat ✓ · 17 May 2022
હે, રાજા તમે તો મહેલોમાં સુરક્ષિત છો. પરંતુ આજે તમારી આ ખરાબ હાલત જે છે. તેવી ખરાબ હાલત જંગલનાં પશુ પક્ષીઓની રોજની છે." એ પશુ પક્ષીઓ બેઘર થઈ ગયા છે. અને આવાં અસહ્ય તાપમાં તડપીને ઘણાં પશુ-પંખી મારી ગયા
Loading comments…
Comments
Loading comments…