
પાછલા અંકમાં તમે “ચંપક છત્રી”ના લેખક સાથેના સંવાદો વાંચ્યા. ચંપક છત્રી લેખકને આમંત્રણ આપે છે પોતાને ઘરે... અને અહીં સ્ટાર્ટ થાય છે ચંપકલાલનો ફ્લેશબેક કે... ચંપક ગમનલાલ ખત્રી “ચંપક છત્રી” કેવી રીતે બને છે અને છત્રી એમનાં જીવનનું અભિન્ન અંગ કેમ પુરવાર થાય છે... તો વાંચતા રહેજો... અંક-૧,પ્રકરણ-૩
Loading comments…