
મિત્રો... ચંપક છત્રી અંક– ૧ને તમે આપેલા પ્રતિસાદ બદલ આભાર, હવે રજુ કરી રહ્યો છું આપની સમક્ષ અંક-૨ચંપક છત્રીનાં લગ્ન લીલા સાથે... આ અંક ધમચકડી અને હાસ્યથી ભરપૂર રહેશે. ચંપકે તો ટેક લીધી છે કે લીલાને જોયા અને મળ્યા વગર લગ્ન નહીં કરે અને ગમનલાલ એને સમયસર પરણાવવાની જીદ... ચંપકના મિત્રો રમલો, હરીયો, જગલો અને વામનીયો મળીને ચંપકને લીલા સુધી પહોચવામાં કેવી મદદ કરે છે... લીલા અને ચંપક લગ્ન પહેલા મળે છે કે નહીં... અને કમલાકાકી કેવી વિલન બને છે ચંપક અને લીલાના આ અનોખા મિલનમાં... હા હા હા હા... ભરપુર હાસ્યની ઝમાવટ...તો મિત્રો ... વાંચતા રહેજો ... “ચંપક છત્રી”
Loading comments…