
પાછલા પ્રકરણમાં ચંપક છત્રીનાં બાપુજી ગમનલાલે ... ચંપકના લગ્ન કચરાશેઠની છોકરી લીલા સાથે ગોઠવી દેય છે પણ ચંપક લીલાને મળ્યા વગર લગ્નના ફેરા નહીં જ ફરે એવી ટેક લેય છે... પણ આસ પડોશનાં લોકોને ખબર પડે તો ઘણા હરખાય અને કમલાકાકી જેવા પાડોશી હોય તો?... તો વાંચતા રહો અંક-૨, પ્રકરણ-૩... ચંપક છત્રીના લગ્ન લીલા સાથે...
Loading comments…