
પાછલા પ્રકરણોમાં ચંપક છત્રીનાં બાપુજી ગમનલાલે ... ચંપકના લગ્ન કચરાશેઠની છોકરી લીલા સાથે ગોઠવી દેય છે પણ ચંપક લીલાને મળ્યા વગર લગ્નના ફેરા નહીં જ ફરે એવી ટેક લેય છે... પણ આસ પડોશ નાં લોકો ને ખબર પડે તો ઘણા હરખાય અને કમલાકાકી જેવા પાડોશી હોય તો? પણ તેમ છતા ચંપક અને લીલા ના લગ્ન ની વાત છુપાઇ નથી શક્તી અને આખો મહોલ્લો તો જાણે .....તો વાંચતા રહો અંક-૨, પ્રકરણ-૪... ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે...
Loading comments…