by 'Sagar' Ramolia ✓ · 15 Dec 2021
આજકાલ અમેરિકાનાં મા-બાપમાંથી ઘણાં તેમનાં બાળકોને મેડિટેશન શીખવે છે. ઘણી અમેરિકન સ્કૂલોમાં બૌદ્ઘ ધર્મ શીખવવામાં આવે છે. ભારત જેવા સંસ્કૃતિવાળા દેશમાં આપણે બાળકોને કોઈ પ્રાર્થના કંઠસ્થ કરાવીએ છીએ ?
Loading comments…
Loading comments…