120Log inSign up
Story · Inspirational

દાદાજીની વાર્તા 19

by 'Sagar' Ramolia ✓ · 15 Dec 2021

252Reads
34Likes
2Min read

'સામૂહિક પ્રાર્થનાથી હ્રદયની બહિર્મુખતા વધે છે.’’ દરરોજ તમને જ્યારે સમય મળે ત્યારે તમે એકાંતમાં વારે વારે એમ બોલજો, કે ’’હે પ્રભુ ! આજે તમારી સામે આવી ઊભેલા દરેકને તું ક્ષમા દેજે.’’

Loading comments…