by 'Sagar' Ramolia ✓ · 15 Dec 2021
''ખીસું કાપવું એ પણ એક કળા છે. બેંકમાંથી ચીલ ઝડપે હિંમતભરી લૂંટ કરવી એ પણ એક કળા છે. આવું કહીને આપણે કળાનું અપમાન કરીએ છીએ. આવાં કાયોઁની સિદ્ઘિ એ કળા નથી, પણ યુક્તિ છે.''
Loading comments…
Loading comments…