by 'Sagar' Ramolia ✓ · 15 Dec 2021
'માત્ર વર્ષો વીતવાથી કોઈ વૃદ્ઘ બનતું નથી, પણ જ્યારે આદર્શો નબળા પડે છે ત્યારે માનવ વૃદ્ઘ બને છે. વયના વૃદ્ઘત્વથી તો ચામડી કરચલીવાળી બને છે, જ્યારે ઉત્સાહના અવસાનથી આત્મા પર કરચલીઓ અંકાય છે.'
Loading comments…
Loading comments…