by 'Sagar' Ramolia ✓ · 16 Dec 2021
'રાતોરાત તલવારો, ભાલાં અને તીર તૈયાર થયાં. રોમનો તો હથિયાર વગરના કાર્થેજમાં જવા સવારે દાખલ થવા જાય ત્યાં તો તેમના ઉપર ભાલા, તલવારની ઝપટ બોલી, તીરનો વરસાદ વરસ્યો. રોમનોને લાગ્યું કે લોકો દગો રમ્યા.'
Loading comments…
Loading comments…