by 'Sagar' Ramolia ✓ · 17 Dec 2021
''તારાથી નહીં ઉચ્ચારાયેલા શબ્દોનો તું માલિક છે, પરંતુ એક વખત ઉચ્ચારાયેલા શબ્દો તારા માલિક છે.'' એટલે જ સમજુ માણસો વિચાર્યા પછી જીભ ઉપાડે છે અને અણસમજુ માણસો જીભ ઉપાડયા પછી વિચારે છે.''
Loading comments…
Loading comments…