by 'Sagar' Ramolia ✓ · 17 Dec 2021
''સૂતો માનવી મૂર્છિત જેવો લાગે, પરંતુ અવાજ થવાથી એ જાગી જાય છે. જોકે ઊંઘમાં જ્ઞાનેન્દ્રિયો એટલી સતેજ નથી હોતી, જેટલી જાગૃતાવસ્થામાં હોય છે. સૂનાર વ્યક્તિની માંસપેશીઓ પણ પ્રમાણમાં શિથિલ થઈ જાય છે.'
Loading comments…
Loading comments…