by 'Sagar' Ramolia ✓ · 17 Dec 2021
''સામાજિક વિજ્ઞાનના શિક્ષણ દ્વારા સારા નાગરિકો પેદા થઈ શકે છે. ઇતિહાસ એ સામાજિક વારસો છે. તેમાં સમાજના પુરુષાર્થ અને પરિબળોની છાપ ઊઠતી હોય છે. ભૂતકાળના ઇતિહાસને તપાસીને તમે વર્તમાનને ઘડી શકો છો.''
Loading comments…
Comments
Loading comments…