by Priti Shah ✓ · 9 May 2020
'"મારી નમુને રોટલી ઠંડી હોય તો ચાલે પણ દાળ તો ઉકળતી જ જોઈએ." આજે પંદર વરસે તેને આ વાક્ય યાદ આવતાંજ દાળની તીખાશ આંખ સુધી પહોંચી ને આંખનું એક ટીપું ગાલે આવીને અટકી પડ્યું.
Loading comments…
Comments
Loading comments…