by Hardik Devmurari ✓ · 3 Dec 2021
દાન એ એક પ્રકારનો ધર્માદો છે. તેના બદલામાં આપણે બીજી કોઇ વસ્તુ પરત મેળવવાની આશા રાખતા નથી. ભીક્ષા એ આધ્યાત્મિક દાન છે. જેના બદલામાં આપણે સ્પિરિચ્યુઅલ રીપેયમેંટ્સ એટલેકે સારુ કર્મ, આશીર્વાદ. મેળવીએ છીએ
Loading comments…
Comments
Loading comments…