by Krishna Agravat ✓ · 1 Jun 2022
બોક્સ ખોલીને જોવે છે. તો અંદર પેલી છોકરી પુરાયેલી હોય છે. તેઓ ખૂબ ડરી જાય છે. અને તરત જ બહાર આવી જાય છે. પેલાં ડોસાને મળે છે. અને બધી વાત ઈશારાથી સમજાવે છે. જેમ તેમ કરીને તેઓ અંધારી રાત પસાર કરે છે.
Loading comments…
Loading comments…