by Rekha Shukla ✓ · 6 Jan 2022
અંતિમ અસ્તિત્વ તો રહે જ છે. સ્મૃતિ એનામશેષનુંનામકરણ થવા દેતી જ નથી. ચળકાટ હંમેશા નૂતન બાબતોને જ સ્પર્શે એવું ક્યાં જરૂરી છે?શેષ સ્મૃતિઓને આગવી તેજસ્વીતા હોય છે.અત્યંત ગુપ્ત બહુ ભીડમાં નહીં દેખાય.'
Loading comments…
Loading comments…