by Dilip Ghaswala ✓ · 13 Feb 2020
'દોડાદોડીમાં હું મંદિરે જવાનુંજ ભૂલી ગયો. અને મંદિરમાં જઈ ને મારે મહાદેવની બસો એકાવન રૂપિયા આપીને રુદ્ર કરાવવાની હતી. પણ મેં એ પૈસાથી ટેડી ડે ઉજવીને પુણ્ય કમાઈ લીધું.'
Loading comments…
Comments
Loading comments…