by Zaverchand Meghani ✓ · 24 Feb 2018
'અમારા ઢેઢુંનો કોઈ ધણી ન મળે !' એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોંસરું પેસી ગયું. “તારા ધણી બાપુ છે, રો મા.”
Loading comments…
Loading comments…