by Vandana Patel ✓ · 20 May 2022
'થોડે દૂર એક સ્ત્રી પડી હતી. હું અને મારા પતિ ડરતાં-ડરતાં એ સ્ત્રી પાસે ગયા. એ લોહીલુહાણ હાલતમાં પડી હતી. મારા પતિએ એક્સો આઠ અને પોલીસને બોલાવી લીધી. મેં જોયું કે એ સ્ત્રીની મુઠ્ઠીમાં કંઈક હતું.'
Loading comments…
Comments
Loading comments…