by Nency Agravat ✓ · 4 Jun 2022
'કોઈ વસ્તુઓને હવામાં ફેંકતો હતો પણ એ વસ્તુ પાછી આવતી નહતી.પણ પછી કોઈ ચીસ સંભળાતી. મેં ધ્યાનથી જોયું તો નાની લાકડી ,ચશ્માં ,બંગડી,રમકડાં અને ચંપલ હવામાં નાની નાની ખીલી ભરાવી હવામાં ફેંકે અને એ ગાયબ.'
Loading comments…
Loading comments…