by MITA PATHAK ✓ · 25 Nov 2021
'બીજે દિવસે સાંજે કોઈનો ફોન આયો કે અહીંયા સ્લીપર અને ઘડિયાળ મળીયા છે. તપાસ કરતા તે મુકેશના જ હતા. તે દિવસ પછી ખબર પડે છે. હવે આ દુનિયામાં નથી રહ્યા તેમને કેનાલમાં પડી આત્મહત્યા કરી લીધી છે.'
Loading comments…
Loading comments…