by Dhaval Limbani ✓ · 21 Mar 2021
'અજયના હાથ ધીરે ધીરે છૂટવા લાગે છે.બંને મિત્રોએ પણ અજયને કડક હાથેથી પકડેલો હોય છે પણ એમની તાકાત પણ કામ આવતી નથી. અજય હજુ હવેલીની અંદર જવાનો જ હોય છે ત્યાં જ પાછળથી એક હાથ આવી અજયને ખેંચે છે.'
Loading comments…
Comments
Loading comments…