by Rahul Makwana ✓ · 19 Nov 2020
'હોલમાં પહોંચતાની સાથે જ શિલ્પા ડરને લીધે એક મોટી ચીસ પાડી ઉઠે છે. કારણ કે હોલમાં ચારેબાજુએ અંધકાર છવાયેલ હતો. બહારથી આછો આછો પ્રકાશ હોલમાં પ્રવેશી રહ્યો હતો, હોલની વચ્ચોવચ એક ડરામણી સ્ત્રી બેઠી હતી.'
Loading comments…
Loading comments…