by Thakkar Hemakshi ✓ · 14 May 2022
બન્નેના સ્વભાવમાં આસમાન-જમીનનું અંતર હતું. રીમા સીધી સાદી ને શિષ્ટ હતી. ટીના અડીયલ ને અભિમાની હતી. રીમા ટીનાના સ્વભાવને કારણે દુઃખી રહેતી. એક દિવસ રીમાનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે
Loading comments…
Loading comments…