by JHANVI KANABAR ✓ · 28 Nov 2021
વિચિત્રવીર્ય મદિરાપાન કરી રહ્યા હતા અને તેમની લોલુપ નજર પદ્માવતિના મોહક વદન પર વારંવાર સ્થિર થઈ જતી હતી. પદ્માવતિ પણ આ વાત જાણી ગઈ હતી. તે નૃત્યના નિયમો અને મર્યાદાઓને અવગણીને વારંવાર કુમાર પાસે જતી
Loading comments…
Loading comments…