by JHANVI KANABAR ✓ · 27 Jan 2022
'શું નિર્ણય લેવો કંઈ જ સમજાતું નહોતું. વાત તો સાચી છે. ધૃતરાષ્ટ્ર સૌથી જ્યેષ્ઠ છે. ન્યાયે તો રાજપદ તેને જ મળવું જોઈએ. અંધ હોવા છતાં તે બધી જ રીતે યોગ્ય અને નિપુણ છે, પરંતુ તે અંધ છે.'
Loading comments…
Loading comments…