by Vibhuti Desai ✓ · 25 Jan 2021
બે દિવસની ક્રુઝની સફર લીધી. દિવસ રાત ક્રુઝમાં. બધા સુતાં હોય પણ અમે તો ક્રુઝમાં ખુલ્લામાં ચાંદનીની મજા માણી. ચોમેર પાણી, પાણીમાં પડતો વૃક્ષોનો પડછાયો, અને જહાજ જાણે બરફ પર સ્કેટીંગ કરતું હોય એમ સરકતુ.
Loading comments…
Loading comments…