by vijay varagiya ✓ · 27 Sept 2020
'ખરેખર આ દુનિયામાં ચમત્કારો સર્જાતા રહે છે. બે ભિન્ન વ્યક્તિત્વવાળા માનવીઓ પણ ક્યારે એક બીજાના બની રહે એ કહેવાય નહિ. ત્યારે દિપક અને દીપાભાભીનો સુખી સંસાર નિહાળી હું ખુબજ આનંદિત થયો.'
Loading comments…
Comments
Loading comments…