by Vibhuti Desai ✓ · 9 Jan 2021
'વંદનાના મમ્મી લતાબેન જાતજાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવે. લીલાબેનના દીકરા સાથે લગ્ન કરી વંદના સાસરે આવ્યા બાદ, પહેલીવાર રસોઈ બનાવવા ગયેલી વંદનાને જોઈ લીલાબેન બોલી ઉઠ્યા, "દીવા તળે અંધારું."
Loading comments…
Loading comments…