by mariyam dhupli ✓ · 3 Dec 2021
'શરીરનું રસાયણ ભલભલા ભાવો પેદા કરે છે. હું સમજું છું. ને એમાં કશું ખોટું નથી. બધુંજ પ્રાકૃત્તિક છે. એમાં કોઈ અપરાધભાવ જેવું અનુભવવાની જરૂર નથી. પણ હા, એ રસાયણ જબરું છેતરામણું હોય છે.'
Loading comments…
Loading comments…