by Zaverchand Meghani ✓ · 20 Jul 2018
એનાં સફેદ ભવાં રૂપાનાં પતરાં સરીખાં, ફરફરતાં હતાં. એની ગઢપણે લબડી પડેલી ચામડીમાં પણ લોહી ચડી ચડી ઊકળતાં હતાં.
Loading comments…
Loading comments…