by Vishnu Bhaliya ✓ · 12 Dec 2018
'એના લગ્ન થયા ત્યારે ગામ આખું તેણે માથે લીધેલું. સુખનો દરિયો ક્ષણિક ઠલવાયો. પણ, કોને ખબર હતી; એ દરિયો જ ભરથારને ભરખી જશે !'
Loading comments…
Loading comments…