by Parmi Desai ✓ · 4 Aug 2017
... અને એ ઘરમાં 'વુમન પાવર'નો રૉફ વર્તાવા લાગ્યો. સૌરભ, બાપુજીને અહીં બા વિના ક્યાંથી ગમે! અને બીજા દિવસે 'રીનાબેન'નુ તો જાણે વર્તન જ બદલાઈ ગયું. કેમ, સોમવારે તો હું પાછો આવી જ જવાનો હતો ને! દરેક ઘરમાં જો તમારા જેવો એક દિકરો હોયને તો. ....
Loading comments…
Loading comments…