by "Komal Deriya" ✓ · 8 May 2021
હવે નવી સવાર ઉગશે જેમાં તને મારા પ્રેમ પર વિશ્વાસ હશે અને મને તારા સાથ પર. બસ આ પ્રેમ હવે અમર બની જશે. આપણો આ પ્રેમ અદિતિને કારણે પુરો થયો છે એ આપણા જીવનની સૌથી અમુલ્ય વ્યક્તિ છે.
Loading comments…
Loading comments…