by Bhavna Bhatt ✓ · 14 Jan 2021
'તું સાક્ષી છે મેં વારાફરથી બધીજ કંપનીના અનુભવ કર્યા પણ બધીજ કંપનીની મિલીભગત છે. રૂપિયા અઢળક લે છે પણ નેટવર્ક સરખું આપતાં જ નથી. મારાં જેવાં કેટલાંક એ ચકરડું ફરતું જોઈ રેહતા હશે.'
Loading comments…
Comments
Loading comments…