by Kalpana Naik ✓ · 12 May 2019
'તેવીસ વરસની સ્વરૂપવાન આયુષી સ્વચ્છતાની આગ્રહી. ગંદકી પ્રત્યે એને ભારે નફરત. કાળા રંગ પ્રત્યે તો ભારે નફરત. પોતાની આજુબાજુ કોઈ શ્યામ વર્ણવાળું હોય તો તેને આયુષી ધિક્કાર ભરી નજરે જોતી.'
Loading comments…
Loading comments…