by Ishita Chintan Raithatha ✓ · 30 Jul 2021
સાહિલ ખૂબ ડરી જાય છે અને બહાર નીકળવા જાય છે તો બારણું બંધ હોય છે. સાહિલ પાછું અરીસામાં જોવે છે તો પોતાની માથે શાવરમાંથી લોહી પડતું હોય તેવું દેખાય છે અને શાવરમાં જોવે છે તો પાણી જ પડતું હોય છે.
Loading comments…
Loading comments…