by Ishita Chintan Raithatha ✓ · 27 Jun 2021
'તેજ દિવસે સાંજે બધા જમતા હતા ત્યારે ફરીથી સાહિલને બુલેટનો અવાજ આવ્યો. સાહિલ તરત બહાર ગયો તો ફરીથી શેફાલી દેખાણી. સાહિલ પાછો તેની સુંદરતા જોવામાં મગ્ન થઈ ગયો.'
Loading comments…
Loading comments…