by Bhavna Bhatt ✓ · 19 Mar 2020
''બેટા તારું આ પહેલું પરફોર્મન્સ હતું પણ ખૂબ જ સુંદર હતું. જીવનમાં યાદ રાખજે કે ડગલે ને પગલે આવાં કંઈ કેટલાય પરફોર્મન્સ આપવા પડશે તને તૈયાર થવાનો કે તૈયારી કરવાનો પણ સમય નહીં મળે.'
Loading comments…
Comments
Loading comments…