by Bhavna Bhatt ✓ · 21 Feb 2022
'નાની ગલીમાંથી સ્કૂટી કાઢી રહી હતી, ત્યાં એક છોકરી પતંગિયા પાછળ એને પકડવા દોડતી હતી. ત્યાં સામેથી પૂરપાટ ઝડપે આવતી લોડીંગ રીક્ષાની હડફેટે પેલી છોકરી આવી ગઈ.'
Loading comments…
Comments
Loading comments…