by Bhavna Bhatt ✓ · 16 Mar 2020
'ચલો ને કાંકરિયા પાળી પર બેસીએ પણ એ સદાય એમજ કહેતાં એમાં શું બેસવાનું. ઘર નથી તે પાળીએ જઈને બેસીએ. મને એવાં આછકલાઇ વેડા નથી ગમતાં. એટલે આ વાત મારી મારાં મનમાં જ ધરબાયેલી રહી.
Loading comments…
Comments
Loading comments…