by pooja Trivedi Raval ✓ · 6 Apr 2020
'તમે મોડા આવ્યા અને રમોલા તમારી ઉપર અકળાયા. તમે તમારા સ્વભાવ પ્રમાણે રમોલાને મનાવવાની કોશિશ કરી. પરંતુ રમોલા એટલા ગુસ્સામાં હતા કે તેમણે તમારી સ્પીડ પર્સનાલિટીના દરેકે દરેક પુરાવા તમારી સામે ધરી દીધા.
Loading comments…
Loading comments…