by Ishita Chintan Raithatha ✓ · 11 May 2020
'ત્યાંતો કોઈ જોરજોરથી રાડો પાડતું પાડતું, દોડતું હોય તેવો પડછાયો દેખાય છે. આ જોઈ ને બને ડરી જાય છે. બંને એક ટેબલ નીચે છુપાઈ જાય છે, તો ત્યાં જાણે એ બંનેની વચ્ચે આવીને કોઈ બેઠું હોય તેવું લાગે છે.
Loading comments…
Loading comments…