by Nency Agravat ✓ · 1 Jun 2022
'કોઈ સંવાદ નહિ માત્ર એકબીજાને આંખોથી જ જોઈ ઘણું કહી જતા હતા.બહુ રડી લીધું આ આંખોએ હવે નહિ એવું મક્કમતાથી એકબીજા સામું જોઈ રહ્યા.હવે પ્રેમની વાતો નહિ અહેસાસ જોઈએ,હદયના દરેક સ્પંદને નામ જોઈએ.'
Loading comments…
Loading comments…