by BHAVNABEN RABARI ✓ · 17 Feb 2021
'પછી લોટ લઈને વડાં બનાવવા બેઠી. જેવું પહેલું વડું લોઢી પર મુક્યું, ‘છમ... છમ ... છમ ...’ નો અવાજ આવ્યો. એ અવાજ સાંભળીને એક દીકરી જાગી ગઈ, પોતાની મા પાસે આવીને કહ્યું, ‘મા મારે છમ વડું ખાવું છે.’
Loading comments…
Loading comments…