by Arun Gondhali ✓ · 19 Jan 2021
'શાચી અને આકાશ એક બીજાનાં નજીક આવી ગયાં હતાં. આકાશના એક તરફી પ્રેમને હવે બીજી એક પાંખ મળી હતી. શાચી અને આકાશ હવે પ્રેમ ગગનમાં ઉડી રહ્યાં હતાં. પ્રેમ પણ કેવો અજબ છે ? પ્રેમ થાય છે કે થઇ જાય છે ?'
Loading comments…
Comments
Loading comments…