by Parag Mehta ✓ · 15 Jul 2021
'ભીખુ ઢળી પડતાની સાથે જ તેની આંખોમાં અંધારપટ છવાય જાય છે. થોડીવાર માટે એ કઈ જગ્યાએ છે એ પણ તેને સમજાતું નથી. આખરે પાંચ-સાત મિનીટ બાદ ભીખુ તેની આંખો ખોલવાની કોશિષ કરે છે.'
Loading comments…
Comments
Loading comments…